
MORBi:મોરબી જીલ્લા મુસ્લિમ સમાજનુ ગૌરવ – દાનિયાલ સુમરા

માળીયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતાં અને વાંકાનેર અભ્યાસ કરતાં સુમરા દાનિયાલ કાસમભાઇ સુમરાએ તાજેતરમાં લેવાયેલ ધોરણ બાર ની અંગ્રેજી માધ્યમમાં, બી ગૃપમા સાયન્સ વિષય મા 92.99 ટકા મેળવીને સમગ્ર મોરબી મુસ્લિમ સમાજ નુ ગૌરવ વધાર્યું હતુ
[wptube id="1252022"]








