GUJARATMORBIMORBI CITY / TALUKO
MORB:મોરબીના એલસેરા સિરામિક પાસે પાણીની કેનાલમાં પડી જતા યુવાન નું મોત નીપજ્યું

MORB:મોરબીના એલસેરા સિરામિક પાસે પાણીની કેનાલમાં પડી જતા યુવાન નું મોત નીપજ્યું

મોરબીના એલસેરા સિરામિકમાં દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ એ ત્યાં રહી તે સિરામિક માં કામ કરી તેનું ગુજરાન ચલાવતા હતા.એલસેરા સિરામિક લખધીપુર રોડ પર આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણસર પડી જતા ત્યા ઘટના સ્થળે હાજર રહેલ મુકેશભાઈ પટેલ તેને સરવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. ડી. કે. પટેલ એ આ બનાવ ની જાણ મોરબી તાલુકા પોલીસ ને કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
[wptube id="1252022"]








