GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:લોકસભા સામાન્ય ચૂંટણી :મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

લોકસભા સામાન્ય ચૂંટણી :મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે.
વહેલી સવારથી જ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે.
૦૦૦૦૦૦
[wptube id="1252022"]