
ટંકારા નિવાસી ચકુભાઈ તુલસી ભાઈ ફેફર દુ:ખદ અવસાન

ટંકારા : ટંકારા નિવાસી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ , નિવૃત્ત આચાર્ય ટંકારા તાલુકા શાળા ના ચકુભાઈ તુલસી ભાઈ ફેફર તે અશ્વિનભાઈ તથા પરેશભાઈ ના પિતાશ્રી નું તાં.૨૧-૪-૨૩ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તાં.૨૪-૪-૨૩ ને સોમવારે ૪ થી ૬ કલાકે ચિત્રકૂટ ધામ, ઉગમણું નાકુ ટંકારા ખાતે રાખેલ છે. અશ્વિનભાઈ મો. ૯૯૦૯૮ ૧૪૭૪૦, પરેશ ભાઈ મો.૯૪૨૮૦ ૩૫૩૫૩…

[wptube id="1252022"]








