MORBI:મોરબી ના મહિલા સામાજિક આગેવાન ની સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપપ્રમુખ તરીકે વરણી

MORBI:મોરબી ના મહિલા સામાજિક આગેવાન ની સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપપ્રમુખ તરીકે વરણી
વાત્સલ્યમ સમાચાર ના પબ્લિક રિલેશન ઓફિસર અને રિપોર્ટર તથા જિલ્લા ના અગ્રણી મહિલા સામાજિક કાર્યકર અસ્મિતા ગોસ્વામી ને શ્રી મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ માં મહિલા પાંખ માં સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ઉલેખનિય છે કે , મોરબી જિલ્લા ના એક માત્ર દૈનિક અખબાર વાત્સલ્યમ સમાચાર માં પબ્લિક રિલેશન ઓફિસર કમ રિપોર્ટર તરીકે જવાબદારી સંભાળતા અસ્મિતા ગોસ્વામી એ પોતાની સમાજિક સેવાકીય કારકિર્દી ની શરૂઆત મોરબી ની જાણીતી સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન માં મહિલા કાર્યકર તરીકે કરી હતી, આશરે 3 વર્ષ ના ટૂંકાગાળા માં જ તેઓએ સેવાકીય વૃત્તિ અને મહેનત થકી સંસ્થા ના કો ઓર્ડીનેટર તરીકે તથા મહિલા સશકિતકરણ, સરકારી વિભાગો ની યોજનાઓ, હસ્તકલા , કૌશલ્ય તાલીમ સહિત ના મુદ્દાઓ પર ખાસ અને કુનેહપૂર્વક જવાબદારીઓ હાલ માં સફળતા પૂર્વક નિભાવી રહ્યા છે.ત્યારે જ્ઞાતિ સંગઠન દ્વારા તેઓને વધુ એક મહત્વની સેવાકિય તક આપવાનાં આશય થી મહિલા પાંખ માં સૌરાષ્ટ્ર પ્રાંત ની મહત્વ ની જવાબદારી સોંપી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.તેઓ