
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરની પૂર્ણ મતદાન માટે અપીલ વધુમાં વધુ મતદાન માટે શાળાના તમામ શિક્ષકોએ શપથ લીધા હતા

હકારાત્મક પ્રયોગ સ્વરૂપે શાળાના વાર્ષિક પરિણામ સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપતી સૂત્રોની ચબરખી આપવામાં આવી

તેમજ શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને વધુને વધુ મતદાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી
આપેલી ચીઠ્ઠીમાં નીચેના સૂત્રો હતા.વટથી વોટ કરશું. મતદાન એ મહાદાન છે. મતદાન અચૂક કરજો. વધુને વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ. ભેદભાવ વગર મતદાન કરો.તમારા મતનું મૂલ્ય સમજો.એક એક મત કિમતી છે.મતદાન આપણો બંધારણીય અધિકાર છે.
[wptube id="1252022"]








