GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સહકાર ભારતી પંચમહાલ ની કાલોલ શાખા દ્વારા મતદાન અંગે ની પ્રતિજ્ઞા લેવડાવી.

તારીખ ૦૩/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સહકાર ભારતી પંચમહાલની કાલોલ શાખા દ્વારા કાલોલ ની વિવિધ સંસ્થાઓ મા કર્મચારીઓ તેમજ ડિરેક્ટરો,ચેરમેન,મંત્રી દ્વારા મતદાન કરવા કરાવવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.જેમાં રસેશ શાહના માર્ગદર્શન હેઠળ કાલોલ વિભાગના સતિષભાઈ શાહ અને પ્રકાશભાઈ ગાંધી ના નેજા હેઠળ કાલોલ અર્બન બેંક,લાડસોસાયટી એન એમ.જી.હોસ્પિટલ, પંચમહાલ ડીસ્ટ્રીક બેંક પીપલ્સ બેન્ક ખાતે લોકશાહી ને મજબૂત બનાવવા માટે ૧૦૦ ટકા મતદાન કરવા અને કરાવવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

[wptube id="1252022"]









