GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ઘુસર ગામે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાતા એક ઈસમ નુ મોત

તારીખ ૨૮/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘુસર ખાતે ગુપ્તેશ્વર મહાદેવ પાણીની ટાંકી સામે રહેતા ભલાભાઈ બેચરભાઈ નાયક ઊ વ ૩૨ શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ ના સમય દરમિયાન કોઈ અગમ્ય કારણસર વળી ઉપર ફાટેલી સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જતા મરણ પામેલ જે અંગેની જાણ તેઓના સસરા અરવિંદભાઈ નવલાભાઇ નાયક દ્વારા વેજલપુર પોલીસ મથકે કરતા પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોત ની નોધ કરી આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.

[wptube id="1252022"]









