GUJARATMORBIMORBI CITY / TALUKO

Tankara:ટંકારાના હડમતીયા રોડ નજીક બાઇક ઉપર દેશીદારૂ જથ્થા સાથે યુવક ઝડપાયો

Tankara:ટંકારાના હડમતીયા રોડ નજીક બાઇક ઉપર દેશીદારૂ જથ્થા સાથે યુવક ઝડપાયો

મળતી માહિતી અનુસાર ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર આવેલ શાંતિ આશ્રમ પાસેથી બાઈક રજી. જીજે-૩૬-એબી-૪૪૭૩ ઉપર ૧૪ લીટર દેશીદારૂ લઇ વેચાણ કરવાના ઇરાદે નીકળેલ સાગરભાઇ બાબુભાઇ વડેચા ઉવ.૨૭ રહે.-ટોળ ગામ રામજી મંદીર પાસે તા. ટંકારાવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતો. આ સાથે દેશીદારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બાઈક તથા દારૂના જથ્થા સહીત કુલ રૂ.૩૦,૨૮૦/-નો મુદામાલ પોલીસે કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button