
ડૉ.આંબેડકર ભવન, ભરૂચ ખાતે મતદાન પ્રત્યે જાગૃતતા આવે એ માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૯/૦૪/૨૦૨૪
ભરૂચ- બુધવાર- ડૉ.આંબેડકર ભવન, ભરૂચ ખાતે ડૉ, બાબાસાહેબ આંબેડકરની આવનાર ૧૪મી એપ્રિલની જન્મ જયંતિના ભાગરૂપે ભવ્ય ભિમોત્સવનું બિન રાજકીય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ મતદારોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા જાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવે છે તેને ધ્યાને લઇ આ કાર્યક્રમમાં પણ હાજર રહેલા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે એ માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હ
તી.
[wptube id="1252022"]