- પરસોત્તમભાઈ રુપાલા નાં ક્ષત્રિયો સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે ત્યારે
સુરેન્દ્રનગર જિલ્લા નાં થાનગઢ તાલુકાનાં મોરથરા ગામે ભાજપ નાં કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.થાનગઢ નાં મોરથરા ગામે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો.જેમા ક્ષત્રિયો સમાજ દ્વારા હાય નાં નારા સાથે રુપાલા સાહેબ ની ટિકીટ રદ કરો તેમજ ક્ષત્રિયો સમાજ યુવાનો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]




