GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન લઈને મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે

MORBI:કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન લઈને મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે
પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા અંગે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન મળશે.
કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આગામી તારીખ 9 એપ્રિલ, મંગળવારે સાંજે 8 કલાકે મોરબીના બાપા સીતારામ ચોક ખાતે મહાસંમલેન બોલાવવામાં આવ્યું છે. આ મહાસંમેલનનું આયોજન મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હોય તો મોટી સંખ્યામાં સહ પરીવાર જોડવા જણાવ્યું છે
[wptube id="1252022"]