
MORBI:મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ નોકેન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા સરફરાજ સમતાજભાઈ અંસારી ઉ.19નામનો યુવાન ઉંચી માંડલ ગામ પાસે આવેલ કેનાલમાં ન્હાવા જતા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]