GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી કરણીસેના દ્વારા પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરનાર ૭ સામે ગુન્હો નોંધાયો

MORBI મોરબી કરણીસેના દ્વારા પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરનાર ૭ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ શનિવારે કરણીસેના મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ બપોરના સમયે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રૂપાલાના પૂતળાનું સરદારબાગ સામે દહન કરતા સીટી એ ડિવિઝન પોલીસે (૧)જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨)વનરાજસિંહ મુળરાજસિંહ જાડેજા (૩)રવિરાજસિંહ બાબભા જાડેજા (૪)જુવાનસિંહ સનતસિંહ જાડેજા (૫)યુવરાજસિંહ મહાવિરસિંહ ઝાલા (૬)કુલદીપસીંહ વનરાજસિંહ જાડેજા (૭)શકિતસિંહ ભાવસિંહ ચુડાસમા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાત આગેવાનો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button