SABARKANTHA

સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર મેઘરાજ ના ઉમેદવાર ભીખાજી દુધાજી ડામોર ની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર મેઘરાજ ના ઉમેદવાર ભીખાજી દુધાજી ડામોર ની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોર સમાજ માં  ભરે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ પાર્ટી લેવલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતા. ઉમેદવાર. બદલવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ઓ ઉપર મેઘરજ શહેરમાં જબરજસ્તી બંધનું એલાન કરવા કાર્યકર્તા ઓ ને દબાણ કરવામાં આવી રહ્યું છે.   ભારતીય જનતા પાર્ટીના દાણીલીમડા સાંસદીય ક્ષેત્રના પ્રભારી કનુ ભાઈ પરમાર પર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પણ અગાઉ પણ આવા વ્યક્તિઓ દ્વારા હુમલા કરવામાં આવેલા છે .હોળીનો તહેવાર પછી  ધમકીઓ આપવામાં આવેલ છે. આવું સમગ્ર મેઘરજ તાલુકા માં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદેશ લેવલે આવા માથાભારે તત્વોનું અંકુશ આવે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરેલી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button