KALOL(Panchamahal)PANCHMAHAL
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કાલોલ શહેરમાં પોલીસ અને બીએસએફની ફલેગમાર્ચ યોજાઈ

તારીખ ૧૨/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકસભા ચુંટણી રાષ્ટ્રીય પર્વ સમાન ચૂંટણીના ત્યોહાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાલોલ શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે લોકો માં શાંતી અને સલામતી નો સંદેશ પહોચાડવા ના હેતુથી સ્થાનિક પોલીસ જવાનો અને બીએસએફ ટીમ દ્વારા કાલોલ શહેરમા ફલેગમાર્ચ યોજાઇ હતી જેમાં સ્થાનિક પીએસઆઇ સી.બી.બંરડા અને એલ.એ.પરમાર સહિત પોલીસ સ્ટાફ તથા બીએસએફ દ્વારા જુદા જુદા વિસ્તારમા આ ફલેગ માર્ચ કરી સુલેહ શાંતિ જાળવવાનો સંદેશો આપ્યો હતો.
[wptube id="1252022"]