

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૮/૦૪/૨૦૨૪
નેત્રંગ નગર મા જીનબજાર વિસ્તાર મા આવેલ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય શાખા ખાતે ઝાડેશ્વર ખાતે આવેલ મુખ્ય શાખાના પ્રભા દીદીની નિશામા મહા શિવરાત્રી પવઁની તેમજ બાબાના ૮૮મા જન્મ દિવસ ની કેક કાપી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનોની હાજરીમા કરવામા આવી હતી.
[wptube id="1252022"]








