
MORBI:મોરબી ધીરજબેન નટવરલાલ ભટ્ટનું દુ:ખદ અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી સ્વ. નટવરલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્ની ગં.સ્વ.ધીરજબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૮૭) તે અરવિંદભાઇ નટવરલાલ ભટ્ટ, નલિનભાઇ નટવરલાલ ભટ્ટ(આચાર્ય-વાધરવા હાઇસ્કુલ), રમાબેન પ્રફુલકુમાર રાવલ, સરોજબેન હિતેશકુમાર ઉપાધ્યાય અને ગીતાબેન મેહુલકુમાર યાજ્ઞિકના માતૃશ્રી તેમજ બીનાબેન અને દર્શનાબેન ભટ્ટ (માજી કાઉન્સીલર-મોરબી પાલીકા) તા.૨૯-૨ ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૪-૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે તેઓના નિવાસ સ્થાન મુ. ખાખરાળા તા.જી.મોરબી મુકામે રાખેલ છે.
મો. ૯૪૨૮૦ ૩૪૭૯૦ મો. ૯૮ર૫૭ ૫૬૦૩૯
[wptube id="1252022"]








