WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટી શ્રી કુમાર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેર ભાટીયા સોસાયટી શ્રી કુમાર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ
વાંકાનેર: શાળાએ શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવા ની સાથે સાથે સામાજિક પરિવારિક સંસ્કારિક જ્ઞાન પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓનું ભાવી ભવિષ્યનું ઘડતરમાં મોટો ફાળો સ્વરૂપે રાષ્ટ્રીય તહેવારો સાથે વિજ્ઞાનિક ટેકનોલોજી આજના આધુનિક યુગમાં વિજ્ઞાન દિવસ ની ઉજવણી ના ભાગરૂપે વાંકાનેર ભાટિયા સોસાયટી ની શ્રી ભાટિયા સોસાયટી કુમાર શાળા ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિ રજૂ કરી હતી તેમાં ધોરણ ૩ થી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

જેમાં વિદ્યાર્થી બાળકોને સાયન્સ શિક્ષક નેહલ બેન ગોસ્વામી એ માર્ગદર્શન આપ્યું હતું અને લાલ પર સી.આર.સી રફિકભાઈ તથા શ્રી ભાટિયા સોસાયટી કુમારશાળા ના આચાર્ય મનસુખભાઈ વસિયાણી સહિત શિક્ષકો એ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર








