BANASKANTHAKANKREJ
કાંકરેજ તાલુકાના બે વ્યક્તિઓના નિધાન થતા શોકનો માહોલ વાર્તાયો.
રાજકીય આગેવાનો જોડાઈને બંને દિવ્યત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

કાંકરેજ તાલુકાના ચાંગા ગામના એક ખેડુત તરીકે હુલામણા નામથી ઓળખાતા અને પ્રેમાળ સ્વભાવ, સાદગીભર્યું જીવન જીવતા તેમજ ચાંગા ખોડીયાર ગૌશાળામાં ખડેપગે રહી સતત ગાયોની સેવા કરતા પટેલ વજાભાઈ રામસુંગભાઈ (વજાબા) તા.૧૮/૦૨/૨૦૨૪ ને રવિવારે દેવલોક પામેલ જ્યારે વિદ્વવાન પંડિત અને ગોર મહારાજના નામે ઓળખાતા દવે ગૌતમભાઈ ભીખાભાઈ નું તા.૧૯/૦૨/૨૦૨૪ ને સોમવારના દુઃખદ અવસાન થતાં ચાંગા ગામમાં શોકની લાગણી છવાઈ હતા.બંનેની સ્મશાનયાત્રામાં વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો,સામાજિક, રાજકીય આગેવાનો જોડાઈને બંને દિવ્યત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



