MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

WANKANER:વાંકાનેર ગાયત્રી ચેમ્બર પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો 

WANKANER:વાંકાનેર ગાયત્રી ચેમ્બર પાસેથી વિદેશી દારૂની  બોટલ સાથે ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર આવેલ ગાયત્રી ચેમ્બર પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પાસ પરમીટ કે આધાર વગર થેલીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પાંચ બોટલ લઇ નીકળેલ આરોપી શંકરભાઇ બાલાભાઈ કટોસણા ઉવ.૩૪ રહે.હાલ માટેલ પંચમુખી રેસીડન્ટ મકાન નં ૪ મૂળગામ મદારગઢ જી.સુ.નગરની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button