માવઠાની માર ખેડૂતોને પડ્યા પર પાટુ ઘઉં જીરું ધાણા કેરી સહિતના પાકને નુકસાન થતા વળતરની માંગ ઉઠી

માવઠાની માર ખેડૂતોને પડ્યા પર પાટુ સમાજ ઘઉં જીરું ધાણા કેરી સહિતના પાકને નુકસાન થતા વળતરની માંગ ઉઠી
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે માવઠાની માર ખેડૂતો માટે ગંભીર ચિંતક બની છે ત્યારે સૌરાષ્ટ્ ના મોટાભાગના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં માવઠાન માં ખેડૂતોને પડિયા પર પાટુ સમાન પાકને નુકસાન થતા વળતરની માંગ અથવા પામી છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના બાકી રહેલા પાકને લણવાનું હજુ ક્યાંક બાકી હોય ત્યાં જ ઘઉં જીરું ધાણા કેરી સહિતના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે જેથી ખેડૂત ચિંતકો અને ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂત ને વળતર અંતર્ગત સર્વે કરી નુકસાની ખેડૂતોને વળતરના સ્વરૂપે આપવા માંગણી ને લાગણી ઉઠવા પામી છે ત્યારે ગત તારીખ 6 3/2023 ના રોજ મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ શહેર જિલ્લામાં માવઠાની માર થી મોટાભાગના ઉભા પાક ને થયેલ નુકસાન અંગે સમયસર વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે જેથી ભરોસાની ભાજપ સરકાર પર ખેડૂત નો ભરોસો મજબૂત રહે તે આજના આધુનિક યુગ ની લાગણી અને માંગણી જન્મી છે