MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા લોહાણા સમાજ દ્વારા વેરાવળ ના ડોક્ટર ચગ ને ઝડપી ન્યાય મળે તે માટે મામલતદાર ને આવેદનપત્ર

હર્ષદરાય કંસારા: ટંકારા લોહાણા સમાજ દ્વારા વેરાવળ ના ડોક્ટર ચગ ને ઝડપી ન્યાય મળે તે માટે મામલતદાર ને આવેદનપત્ર અપાયેલ.

 

વેરાવળમાં જે ડોક્ટર ચગ ને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સખત રોષ ની લાગણી વ્યક્ત કરી હતી. તેમને ઝડપથી ન્યાય મળે તે માટે મામલતદાર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવી હતી જેમાં લોહાણા સમાજના પ્રમુખ કાંતિભાઈ કક્કડ,સૌરાષ્ટ્ર રઘુવંશી ક્રાંતિમંચના ઉપપ્રમુખ ભાવિન સેજપાલ રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલ તેમજ રામધામ અગ્રણી રિતેશ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button