
આસીફ શેખ લુણાવાડા
આજરોજ તારીખ 18.07.23 ના દિવસે બીઇંગ હ્યુમન ગ્રૂપના આઠ વર્ષ પૂર્ણ થવા ઉપરાંત ગ્રૂપના સ્થાપના દિવસ નિમિત્તે તથા મોંટુભાઈ મહેરા અને કિશનભાઈ મહેરાના જન્મદિવસ નિમિત્તે હિંમતનગર ખાતે આવેલ આંચલ વૃદ્ધાશ્રમ મા સૌ વૃદ્ધજનો સાથે કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
આ ઉપરાંત આ વૃદ્ધાશ્રમમા વિવિધ વસ્તુઓની જરૂરિયાત હતી જેવીકે વાસણ, કબાટ, કપડા અને કારીયાનું આ બધી વસ્તુઓનું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું.
[wptube id="1252022"]