KHERGAMNAVSARI

ખેરગામ કુમારશાળામા પ્રજાસત્તાક દિન નિમિત્તે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ યોજાયો.

ખેરગામ કુમારશાળામા પ્રજાસત્તાક દિન નિમિત્તે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
કુમારશાળા ખેરગામમા 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત જીનલ જગદીશભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યું હતું ત્યારબાદ શાળાના શિક્ષિકા શ્રીમતી રીનાબેન ગુણવંતરાય દેસાઈ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનુ સરપંચશ્રી ઝરણાબેન પટેલ અને વિજયભાઈ (બીઆરસી) દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ શાળામાં વિશિષ્ટ કામગીરી કરનાર બાળકોનું પણ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામા આવ્યા હતાં આ કાર્યક્રમમાં ગામના આગેવાનો વાલીઓ અને એસ.એમ.સીના સભ્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા

[wptube id="1252022"]
Back to top button