MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOUncategorized
MALIYA (Miyana):માળીયા(મી)ના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો

માળીયા(મી)ના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર માળીયા(મી)પોલીસે જુના ઘાટીલા ગામે આરોપી રજાકભાઈ ચાનીયાના રહેણાંકમાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા મકાનના ફળિયામાંથી વિદેશી દારૂની પાસ પરમીટ કે આધાર વગરની ૭૫૦એમએલની સાત બોટલ મળી આવી હતી. ત્યારે આ સાથે આરોપી રજાકભાઈ હમીરભાઈ ચાનીયા ઉવ.૩૯ની અટક કરી પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]