MORBI:મોરબીમાં ભાજપના વિધાનસભા ઇન્ચાર્જ એ ધમાકેદાર રોડ શો કર્યો!!!

MORBI:મોરબીમાં ભાજપના વિધાનસભા ઇન્ચાર્જ એ ધમાકેદાર રોડ શો કર્યો!!!
મોરબી પંથકમાં લોકસભા ચુંટણી 2024 અંતર્ગત રાજકીય નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી ભાજપના સક્રિય કાર્યકરોને જીવેદારી હોદાઓ ની ફાળવણી કરી વિવિધ દરેક શહેરના વોર્ડ પ્રમુખ પેજ પ્રમુખ સહિત લઘુમતી બક્ષીપંચ માલધારી મહિલા વગેરે ને હોદા ની ફાળવણી કરી જિમ્મેદારી સોંપવામાં આવી હોય જેથી ભાજપનું ગઢ ગઢ રહે તેવા પ્રયાસો અંતર્ગત મોરબી માળિયા વિધાનસભા માં ઇન્ચાર્જ તરીકે મોરબીના જયપાલસિંહ રાઠોડ ની વરણી મોરબી માળીયા વિધાનસભા સીટના ઇન્ચાર્જ તરીકે કર્યાની સાથે જ બહોળો મિત્ર વર્ગ ધરાવતા જયપાલસિંહ રાઠોડ ના મિત્ર સર્કલ એ મોરબી ૨ સામા કાંઠા વિસ્તારમાં 51 ફોરવીલ વાહનો સાથે નો રોડ શો કરી ભાજપ પાર્ટી સક્ષમ મજબૂત કાર્યકર નેતાઓની ઓળખ પૂરી પાડવામાં જયપાલસિંહ રાઠોડ એ ધમાકેદાર રોડ શો કરી ભાજપની વિચારધારા ના કાર્યકર મતદાર સાથે જન સંપર્ક કાર્યક્રમ કર્યો હતો જે તસવીર અદ્રશ્ય થાય છે