JETPURRAJKOTUncategorized
Gondal: હિરવા કુંજનભાઈ ઠાકરનાં જન્મદિવસ નિમિત્તે ઝુંપડપટ્ટી બાળકોને ભોજન કરાવ્યું

તા.૧૧/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા હિરવા કુંજનભાઈ ઠાકરનાં જન્મદિવસ નિમિત્તે ઝુંપડપટ્ટી બાળકોને પાઉં-ભાજી તથા જાંબુ પ્રસાદી જાનવીબેન કુંજનભાઈ ઠાકર તરફથી
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલના ટ્રસ્ટશ્રી બંટીભાઈ ભુવા, કિશોરભાઈ ધડુક, વિમલભાઈ મોવલીયા, વર્ષાબેન મોઢવાણિયા, રમાબેન કંડોલિયા, રીધ્ધીબેન ડાભી, મોનાબા પરમાર વગેરે સભ્યો સેવા સાથે જોડાયા હતા….
[wptube id="1252022"]