MORBIMORBI CITY / TALUKOUncategorized
MORBI:મોરબીની કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

MORBI:મોરબીની કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં
મોરબી સોની બજાર મેઈન રોડ ઉપર આવેલ કબીર શેરીમાં મોરબી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા વિપુલભાઈ પરષોત્તમભાઇ સોલંકી ઉવ.૪૦ રહે.દરબાર ગઢ નાગનાથ શેરી, મનોજભાઈ શીવશંકરભાઈ કપટા ઉવ.૫૪ રહે.ગ્રીન ચોક કડિયા શેરી, ગોપાલભાઈ રમેશભાઈ નિમાવત ઉવ.૪૪ રહે.ગ્રીન ચોક સોની બજારલાઇન, કમલેશભાઈ મણીલાલ મકવાણા ઉવ.૪૯ રહે.સોની બજાર કબીર શેરીને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૪૯૦/- સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]