MORBIMORBI CITY / TALUKOUncategorized
Morbi:મોરબીના શનાળા રોડ વિરાટ પાવભાજી પાસે ઈજાગ્રસ્ત યુવાનને ઇમરજન્સી 108 એ પ્રાથમિક સારવાર આપી સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો

મોરબીના શનાળા રોડ વિરાટ પાવભાજી પાસે ઈજાગ્રસ્ત યુવાનને ઇમરજન્સી 108 એ પ્રાથમિક સારવાર આપી સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો
મોરબી શનાળા રોડ ખાતે આવેલા વિરાટ પાવભાજી પાસે થી કોઈ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 12:30 કલાકે ઘટના સ્થળે પહોંચી તત્કાલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે 1:00 વાગ્યાના સુમારે વધુ સારવાર સ્થાનિક સિવિલ હોસ્પિટલના ફરજ નિષ્ઠ ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરી દીધી છે અકસ્માતની ઘટના છે કે મારામારીની તે જાણી શકાયું નથી. હાલ તે યુવાનને ઝડપી સારવાર મળે તેવી ઈમરજન્સી 108 અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરી દીધી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]