
ઉનાળાના કાળજાળ ગરમીમાં હળવદવાસીઓ પાણીની સમસ્યાથી ત્રાહિમામ
હળવદ રુદ્ર સોસાયટી ગેટ પાસેથી વારંવાર લીકેજ થતું હજારો લીટર પાણી નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જાણતા અજાણ બનતા હોવાની લોકોમાં ચર્ચાઓ

અનેક વખત અહીંયાથી પાણી લીકેજ થવા છતાં પણ કોઈ નકકર કામગીરી ન થતી હોવાનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એક તરફ ઉનાળામાં પાણીની પોકાર વચ્ચે લોકોના ઘરમાં પાણીની સમસ્યાઓ ત્યારે બીજી તરફ નગરપાલિકાના લીકેજ થતી પાણીની લાઈન ક્યારે રિપેર કરશે ??
અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી યોગ્ય કામગીરી થતી જોવા નથી મળતી

હવે જોવાનું રહેશે કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગશે કે પછી આમ જ દરરોજ હજારો લિટર પાણી વેડફાટ થતો રહેશે
[wptube id="1252022"]








