
તા.૨૬.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદિર દાઢી.હાલોલ
સમગ્ર દેશભરમાં આજે ૭૪ માં પ્રજાસતાક દિન ની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી જેમાં હાલોલના જાંબુડી પ્રાથમિક શાળા ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ નાં વાતાવરણમાં કરવામાં આવી હતી શાળા ખાતે શાળાના આચાર્ય જગદીશભાઈ પટેલનાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળા ખાતે વિધાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ પ્રસંગે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું.
[wptube id="1252022"]