MORBIMORBI CITY / TALUKOUncategorized
MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બોરીચાવાસમાં રહેતા મહેશ ઉર્ફે લાલો દેવાભાઈ રુજા અને જયદીપ ઉર્ફે લાલો જીલુભાઈ ગોગરા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ 24 કીમત રૂ.૧૦૦૬૫ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો મહેશભાઈ રુજા અને જયદીપ ગોગરાની શોધખોળ હાથ ધરી છે
[wptube id="1252022"]