MORBI:મોરબી રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

MORBI:મોરબી રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા ની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુ સૂચિતજાતિ મોરચા અને મેડિકલ સેલ ના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડો બાબાસાહેબ આંબેડકર ના ધર્મ પત્ની ત્યાગ મૂર્તિ મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ મા મોરબી જિલ્લા ભાજપ અઘ્યક્ષ રણછોડભાઇ દલવાડી મહામંત્રી જેઠા ભાઇ મિયત્રા ઉપ પ્રમુખ નીરજ ભાઇ તેમજ જિલ્લા પંચાયત અઘ્યક્ષ શ્રી હંશા બેન પારેઘી જિલ્લા ન્યાય સમિતિ ના ચેરમેન કમળા બેન અશોકભાઇ ચાવડા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન રાજેશભાઈ પરમાર જિલ્લા મંત્રી શ્રી રસિકભાઈ વોરા તેમજ જિલ્લા મહીલા મોરચા અઘ્યક્ષ ભાવના બેન કૈલા મહામંત્રી શ્રી નિર્મળા બેન હડિયલ તેમજ મહીલા મોરચા પૂરી ટીમ મોરબી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ
જયરાજસિંહ જાડેજા તેમજ શહેર ટીમ કોષાધ્યક્ષ મનુ ભાઈ સારેસા અજા મોરચા જિલ્લા અઘ્યક્ષ શ્રી બાબુ ભાઇ પરમાર મહામંત્રી શ્રી બળવંત ભાઇ સનારિયા વનિતા બેન પરમાર નીતા બેન પરમાર ભાનું બેન નગવાડિયા મોરબી શહેર અજા મોરચા ના અઘ્યક્ષ પ્રવીણ ભાઇ સોલંકી તેમજ અશોક ભાઇ ચાવડા દિપકભાઇ ચૌહાણ જગદીશભાઈ ચાવડા ચિરાગ ભાઈ સોલંકી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટોર દેવેન ભાઇ રબારી તેમજ નવનિયુક્ત મેડિકલ સેલ ટીમ ડો વિજય ભાઇ ગઢિયા ડો હિતેષ ભાઇ પટેલ ડો ભાવના બેન જોષી ડો ચિરાગભાઈ પટેલ ડો વૈશાલી બેન જેતપરીયા ડો આશિષ ભાઈ ત્રિવેદી સાથ સહયોગ તેમજ મહિલા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં ઘણા દર્દીઓ એ લાભ લીધો આ કેમ્પ ને સ્ફળ બનાવા માટે નીતા બેન પરમાર વનિતા બેન પરમાર ભાનુબેન નગવાડિયા તેમજ સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર માનતા મોરબી જિલ્લા અઘ્યક્ષ બાબુ ભાઈ પરમાર તેમજ તેમની પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.