MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

TANKARA:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં: ફરિયાદ નોંધાઈ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં: ફરિયાદ નોંધાઈ

રાજકોટ પીજીવીસીએલ વડી કચેરીએથી પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર ભુજ તરફ જતા હતા ત્યારે ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ હોટલ પાસે જી.જે.૦૩.જે.સી. ૧૮૮૮ના ચાલક માનવ પ્રશાંતભાઈ વઘાડીયા રહે-મોરબી વાળાએ પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટરની કારને પાછળથી ઠોકર મારી કારમાં નુકશાન કરી અણછાજતું વર્તન કરતા બનાવ અંગે મોરબી પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામીએ ટંકારા પોલીસ મથકમાં આરોપી માનવ પ્રશાંતભાઈ વઘાડીયા રહે-મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button