LUNAWADAMAHISAGARUncategorized
સહુલત ફાઉન્ડેશન લુણાવાડા દ્વારા મફત ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સહુલત ફાઉન્ડેશન લુણાવાડા દ્વારા મફત ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા તથા આજુબાજુ ગામના મુસ્લિમ સમાજના કુલ 117 છોકરાઓ ને લેટેસ્ટ પદ્ધતિ થી રીંગવાળી ખતનાં કરવામાં આવી.
[wptube id="1252022"]