
27 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ સી.આર.સી કક્ષાના કલા ઉત્સવમાં આનંદ નગર શાળા થરાદ શાનદાર પ્રદર્શન કરી તાલુકા કક્ષા માટે પસંદગી જેમાં નાઈ ધરતીબેન ભુરાભાઈ ગાયન પ્રથમ નંબર તેમજ પ્રજાપતિ હેનિલ વર્ધાભાઈ હાર્મોનિયમ પ્રથમ નંબર તેમજ પુરોહિત નિત્યાબેન ગૌરાંગભાઈ તથા વાર્તા સ્પર્ધા પ્રથમ બારોટ શૌર્ય અરવિંદભાઈ બાળ કવિ સ્પર્ધા પ્રથમ તમામ બાળકો અને માર્ગદર્શક મિત્રોને ખુબ ખુબ અભિનંદન આચાર્યશ્રી આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ
[wptube id="1252022"]









