SINOR

શિનોર ગ્રામ પંચાયત ખાતે ગોચર ની જમીન માં આવેલ ગાંડા બાવળ ની હરાજી પારદર્શક રીતે યોજાઇ

આજરોજ વડોદરા જિલ્લાના શિનોર ગ્રામ પંચાયત ખાતે શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ તેમજ ઉપ સરપંચ નીતિન ખત્રી તેમજ ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં ગાંડા બાવળની હરાજી યોજાઇ હતી.
જેમાં શિનોર ગ્રામ પંચાયત હસ્તક ની ગોચર ની જમીન માં આવેલ ગાંડા બાવળની હરાજીમાં ૨૪,૬૫૦૦./ રૂપિયા ની મોટી રકમ ઉપજતા શિનોર ગ્રામ પંચાયત ની આર્થિક સધ્ધરતા માં વધારો થયો હતો.
જેથી શિનોર તાલુકા પ્રમુખ સચિન પટેલ દ્વારા શિનોર ગ્રામ પંચાયતનાં ઉપ સરપંચ નીતિન ખત્રી.સદસ્યો તેમજ તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button