
22 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર ઔઘોગિક એકમોના વિજપુરવઠા અંગે સંદેશ જાહેર કરાયો..
PGVCLના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આવતીકાલ તારીખ 23 ફેબ્રુઆરી 2024 ને શુક્રવારે તમામ ઔઘોગિક વિસ્તારમાં વિજપુરવઠો ચાલુ રહેશે અને તારીખ 25 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ તમામ ઔઘોગિક વિસ્તારમાં વિજ પુરવઠો બંધ રહેશે.જે અંગે PGVCL દ્ધારા ઔઘોગિક વિસ્તારને સંદેશો જાહેર કરવામાં આવેલ..
[wptube id="1252022"]





