

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત શિનોર તાલુકાના દીવેર ગામ નજીક આવેલ નર્મદા નદીના મઢી પટ ખાતે શિનોર પોલીસ દ્વારા કુસ્તી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે કુસ્તી યોજાઇ જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય હેતુ હતો કે પોલીસ અને પબ્લિક વચ્ચે નો સંબંધ જળવાઈ રહે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક થાય એ હેતુ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં
ડી વાય એસ પી.પટેલ.સાહેબ,એલ.સી.બી.પી.આઇ,એસ ઓ જી.પી.આઇ,શિનોર પી એસ આઈ CM કાંટેલિયા સહિત શિનોર પોલીસ સ્ટાફની ઉપસથિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





