SINOR

શિનોરમાં રક્તપિત નાબૂદી અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલી યોજાઇ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૩૦ જાન્યુઆરી ના રોજ રક્તપિત નાબૂદી અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં રેલી યોજી રક્તપિત વિશે લોકોને જાગૃત કરવા માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના મુજબ આજરોજ શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી ડી ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી માં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ.આઇ ટી આઇ શિનોર નાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા .
ફૈઝ ખત્રી.. શિનોર

[wptube id="1252022"]
Back to top button