
શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાયલા ટીમ દ્વારા યુવા સંવાદ #Y_20 કાર્યક્રમ સાયલા ખાતે યોજવામાં આવ્યો. જમાં આગામી સમયમાં વધુમાં વધુ સંગઠન મજબૂત બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે સાથે યુવાનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા. જેમાં મુખ્ય મહેમાન ટી.ડી.ઓ સાહેબ શ્રી મનહરસિંહ સોલંકી સાહેબ , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ મકવાણા, બોર્ડના જિલ્લા સંયોજક શ્રી અજયભાઈ ઘીયડ તાલુકા ભાજપ પ્રમુખ સુરિંગભાઈ ધાંધલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ કાલીયા, ભરતભાઈ સોનગરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ સભાણી, મુખ્ય વકતા શ્રી રાજુભાઈ ઠક્કર, તાલુકા સંયોજક સુમિત ઝિંઝુવાડીયા અને ભરત મકવાણા સહીત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા….
રિપોર્ટર ..જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]

