JUNAGADHKESHOD

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી 

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી 

ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કાય વોચિંગ પ્રોગ્રામ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન જુદી જુદી શાળાઓમાં તથા ડો.સુભાષ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી જેમની વિકસિત ભારતની રાખવામાં આવેલ હતી. સાથે ટેલિસ્કોપ, દૂરબીન વગેરે જેવા સાધનો દ્વારા ચંદ્રના ક્રેટરો , ગુરુગ્રહ અને તેમના 4 ચંદ્ર અને સાથે રાત્રી સમય હોવાથી જુદા જુદા સેટેલાઇટ પણ નિહાળયુ હતા ,જૂનાગઢમાં ખગોળીય ઘટના અને ખગોળ રસિકો સારા પ્રમાણમાં જોવા મળ્યા હતા જૂનાગઢ ની આશરે 350 કરતા વધારે આમ જનતા અને વિદ્યાર્થીઓ એ નિહાળ્યું હતું ઘણી ખગોળીય ઘટનાઓ વિશેનું મહત્વ, કઈ રીતે થાઈ તેનું વૈજ્ઞાનિક કારણ તુષારભાઈ પંડ્યા તથા ઓનલાઈનક્વિઝ બળદેવ પરી સાહેબ કરેલ હતું વગેરે સમજાવવામાં આવ્યું હતું કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ જણાવેલ  હતું

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button