MORBIMORBI CITY / TALUKO

ટંકારામાં રામનવમીએ પુર્વ સંધ્યાએ વાગ્યે બાઈક રેલી યોજાયેલ

ટંકારામાં રામનવમીએ પુર્વ સંધ્યાએ વાગ્યે બાઈક રેલી યોજાયેલ

હર્ષદરાય કંસારા ટંકારા:ટંકારામાં રામનવમીની પુર્વ સંધ્યાએ બુધવારે સાંજે પાંચ વાગ્યે બાઈક રેલી યોજાયેલ
રામનવમીની પુર્વ સંધ્યાએ બુધવારે સાંજે પાંચ વાગ્યે ટંકારા લતીપર ચોકડી થી આર્ય નગર ,ધર્મભકતી સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, પટેલ નગર, જીવાપરા શેરી, નગરનાકા ,મેઈન બજાર, મોરબીનાકા, દેવી પુજક વાસ, ગાયત્રી નગર, ખડિયાવાસ અનુ. જાતી વિસ્તાર  કોળી વાસ થી  મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે પુર્ણ થયેલ

 

[wptube id="1252022"]
Back to top button