
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લગાવ્યો છે. મમતાએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યા છે કે બંગાળના થિયેટરોમાંથી ફિલ્મને ફટાવવામાં આવે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નિર્ણય પશ્ચિમ બંગાળમાં શાંતિ જાળવવા લેવામાં આવ્યો છે. જેથી શહેરમાં હિસા અને ક્રાઈમની ઘટનાઓ ન ઘટે.

[wptube id="1252022"]





