NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે.
જે અન્વયે નવસારી કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.  ‘દસ મિનિટ, દેશ માટે’ની નેમ સાથે નવસારી જિલ્લાના મત વિસ્તારમાં જન-જન સુધી મતદાનનો સંદેશો પહોચાડવા રંગોળી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહયો છે. અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં.”ના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી ૭મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા  અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button