BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચના ફ્લાયઓવર પર મનમોહક પેઇન્ટિંગ, લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર : મારું ભરૂચ શહેર, સ્વચ્છ સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ

ભરૂચના ફ્લાયઓવર પર મનમોહક પેઇન્ટિંગ, લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર : મારું ભરૂચ શહેર, સ્વચ્છ સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ
– બુધવાર – માય લીવેબલ ભરૂચ પહેલ હેઠળ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ફલાયઓવરની દિવાલો પર મનમોહક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યાં છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દીવાલો ઉપર જન જાગૃતિ કેળવી શકાય તેવાં પેન્ટિંગ થકી મારું ભરૂચ શહેર સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ ખરેખર દીપી ઉઠ્યો છે. હાલ આ બ્રિજની દિવાલોની ગ્રાફિટીના વિડિયો, ફોટો લોકોના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે.
વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્ર મોરે-ભરૂ
ચ
[wptube id="1252022"]