BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ખાતે યોજાયેલ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ માં સાત અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો  

29 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી  વરુન બરનવાલ ની અધ્યક્ષતામાં ગત બુધવારે માં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાત અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું મામલતદાર કચેરી વડગામ ના સુત્રોએ જણાવ્યું હતું.મગરવાડા, ચિત્રોડા, વડગામ સહિત અન્ય અરજદારો નીરજૂઆત સાંભળવા માં આવી હતી. અંતમાં સંબંધિત વિભાગો ના અધિકારીઓને અરજદારો ના પ્રશ્નો માટે સુચનાઆપવામાં આવી હતી. વિશેષ માં દબાણ, ટ્રાફિક સમસ્યાને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button