BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના કુલ ૩૦ તળાવો ખાલી છે જે સુજલામ સુકલામ યોજના અંતગર્ત ભરવા પાણી પુરવઠા મંત્રીને ધારાસભ્યની રજુઆત 

28 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ભૂગર્ભ જળના સ્તર ઉડા ઉતરી રહયા ખેડૂતો પશુપાલન કરતા લોકો આગામી દિવસોમાં કેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે તેના ભયથી વિહવળ છે ત્યારે કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે કાંકરેજ તાલુકાના ૩૦ ત્રીસ ગામોના તળાવોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોમાં પાણી પહોંચાડવામાં આવે પાણી ભરવા રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગકેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મતવિસ્તારના ખેડૂતોની રજુઆતોને ધ્યાને લઈને કાંકરેજ વિધાનસભાના કાંકરેજ તાલુકાના તળાવોના પાણીના તળ ખુબ જ ઊંડા જવાર્થી ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યો છે જેથી આ તળાવોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોમાં પાણી પહોંચાડવામાં આવે તો કાંકરેજ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ફાયદો થઇ શકે તેમ છે .આ અંંગે યશપાલ   ‌‌  સિંહ  વાઘેલાએ જણાવ્યું હતું કે આ બાબતે ઘટતું કરવા લેખીતમાં રજુઆત કરતાં જણાવ્યું હતું કેતળાવોની સ્થિતિ નીચે જણાવ્યા મુજબના કુલ ગામોના તળાવો ગામ માં બલોચપુર,વડા,રવિયાણા,સમણ વા,ઉચરપી,રણવાડા(જા),ઉંબરી,અરડુવાસ,રતનપુરા(શિ),ચેખલા,ભાવનગર,થરા,રતનગઢ,શિહોરી,માનપુર ,આકોલી,નેકોઈ,રાજપુર કાટેડીયા, આકોલી (ઠાકોર વાસ), ખોડા, નાણોટા,ખસા, ડુંગરાસણ, કુંવારવા આંબલીવાસ (શિ) ,ઇન્દ્રમાણા કુલ ૩૦ તળાવો ખાલી છે જે સુજલામ સુફલામ યોજના અંતગર્ત ભરવા આપશ્રીને વિનંતી છે. વધુમાં તળાવની કામગીરીની વિગત અને અધ્યતન સ્થિતિનો અહેવાલ સામેલ છે.

[wptube id="1252022"]
Back to top button