NAVSARI CITY / TALUKO
નવસારીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે અને દવાના વિતરણની કામગીરી હાથ ધરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા માં અતિ ભારે વરસાદ થી જિલ્લા નાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ નું પાણી ભરાતા આરોગ્ય વિભાગ દ્વારા પાણી ઓસર્યા બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગ ના ફેલાય તે માટે મેડીકલ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને મેડિકલ કેમ્પો નું આયોજન કરી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડી, તાવ જણાતા તેઓને જરૂરી દવા વિતરણ કરવા માં આવી હતી. તેમજ પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ટેબ.કલોરીન નું વિતરણ અને અસરગ્રસ્ત વિસ્તાર અને જિલ્લા ની શાળાઓમાં કલોરીનેશન ની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]





